હેલો મિત્રો, આજે આપને કેલ્શિયમ કઈ વસ્તુ માથી મળે છે, તેના વિશે જણાવીશું. જે લોકોને કેલ્શિયમ ની ઉણપ રહે છે, જે લોકોને શરીરમાં અનેક જ્ગ્યાએ દુખાવાની સમસ્યા રહેતી હોય. આ બધી સમસ્યા કેલ્શિયમ ની ઉણપ ના કારણે થાય છે. કેલ્શિયમ ની ઉણપ કઈ રીતે દૂર કરવી તેના વિશે જણાવીશું. તમે મોટી ઉંમરે દવાખાને જાવ તો […]