Posted inHeath

ચાટ અને પાણીપુરી ખરેખર સ્વાસ્થ્યને નુકસાન કરે છે કે પછી ફાયદાકારક, જાણો શું કહે છે ન્યુટ્રિશનિસ્ટ

તમે તમારી ફિટનેસનું ધ્યાન રાખીને, તમે સ્ટ્રીટ ફૂડ ખાવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે… તો આજથી જ શરૂઆત કરો કારણ કે ન્યુટ્રિશનિસ્ટના મતે ચાટ, પાણીપુરી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી નથી. આજની ઝડપી જીવનશૈલીમાં ફિટનેસ ધ્યેય ટોચ પર છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે, ઘણા લોકો સ્ટ્રીટ ફૂડને સ્વાસ્થ્ય માટે ખરાબ માને છે અને તેને તેમના આહારમાંથી […]