આપણે નાનપણથી જ સાંભળતા આવીએ છીએ કે ચાલવું એ દરેક ઉંમરની વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આખા દિવસમાં ગમે સમયે ચાલો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ અમુક સમય એવો હોય છે જે સમયે ચાલવાથી આપણને ચાલવાના બે ગણા એટલે ડબલ ફાયદા થાય છે. આ સમય કયો હોય છે તે જાણવો પણ […]
