ઉનાળાની સીઝનમાં મોઢામાં ચાંદાની સમસ્યા વધુ જોવા મળે છે. મોઢાના ચાંદા ખૂબ જ પીડાદાયક હોય છે અને તેમના કારણે ખાવાનું મુશ્કેલ બની જાય છે. કેટલીકવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે તમારા માટે ખાવું કે પાણી પીવું મુશ્કેલ બની જાય છે. મોઢાના ચાંદા સામાન્ય રીતે પીળા અથવા સફેદ રંગના હોય છે અને તેની આસપાસ […]