મોં માં ચાંદી પાડવી એ સામાન્ય વાત છે. પરંતુ જેને ચાદી પડે એ બહુ જ હેરાન પરેશાન થઈ જાય છે. જેથી ખાવામાં, પીવામાં અને બોલવામા ખુબજ તકલીફ પડે છે. આ ચાંદી ગાલ ના વચેના ભાગમાં, હોઠ પર, જીભ પર ચાંદી પડે છે. જો આનો ઈલાજ સારી રીતે ના કરો તો આ સમસ્યા ફરી થઈ શકે […]