શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે રોજે કે ફળ ખાવું જોઈએ તેવા ફળ વિષે આજે અમે તમને જણાવીશું જેમાં ભરપૂર માત્રામાં ફાયબર, વિટામિન, મિનરલ્સ જેવા તત્વો મળી આવે છે તે ફળનું નામ ચીકુ છે. જે અનેક બીમારિઓ સામે લડી શરીરને સ્વસ્થ બનાવી રાખશે. ચીકુ ખાવામા ખુબ જ મીઠું અને સ્વાદિષ્ટ લાગે છે. તેમાં કેલ્શિયમ […]