તજનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં મસાલા તરીકે થાય છે. તજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, અને એટલા માટે જ તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં થાય છે. તજ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે તેનો ઉપયોગ ઘણા રોગોની સારવારમાં અસરકારક આયુર્વેદિક દવા તરીકે પણ થાય છે. તજમાં ફાયદાકારક એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને […]