Posted inHeath

લવિંગ ના તેલમાં આ રસ મિક્સ કરી 10 મિનિટ માલિશ કરો ગમે તેવા સાંધા ના દુખાવા કે માથાના દુખાવા મટી જશે

આજના સમયમાં માથાનો દુખાવો અને સાંઘાના દુખાવા સામાન્ય રીતે વધુ જોવા મળી રહ્યા છે. માથાના દુખાવાને ખુબ જ ઝડપથી દૂર કરવા માટે બજારમાં મળતી દવાઓ લેતા હોય છે. પરંતુ તેનું સેવન વારે વારે કરવાથી મગજ અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ જોવા મળતી હોય છે. વિપરીત અસર થવાના કારણે શરીરને ઘણી રીતે નુકસાન પણ થઈ […]