આજના આધુનિક યુગમાં દિવસે ને દિવસે જેટલી ટેક્નોલોજી વધે છે તેવી જ રીતે બીમારીઓ પણ વધતી જાય છે, આજે વ્યક્તિ નાની ઉંમરથી જ ઘણી મોટી મોટી બીમારીના શિકાર બનતા હોય છે, તેવામાં લાંબા સમયે તેની ખુબ જ વિપરીત અસરો પણ જોવા મળતી હોય છે. વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ કુટેવ અને બહારના વધુ પડતા તળેલા અને […]