શરીર સારી રીતે કામ કરે તે માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી હોવું ખુબજ જરૂર છે. આ સાથે શરીર સારી રીતે કામ કરે તે માટે શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર થાય અને દરેક અંગને લોહી સતત મળતું રહે તે પણ ખૂબઝ જરૂરી છે. પરંતુ જ્યારે શરીરમાં થોડી પણ લોહીની ખામી સર્જાય છે ત્યારે શરીરમાં એક પછી એક […]