ઉનાળામાં દહીં ખાવું શરીર માટે સારું માનવામાં આવે છે. દહીં શરીરને ઠંડુ રાખવાની સાથે-સાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે. દહીંમાંથી બનાવેલી ઘણા પ્રકારની ખાદ્ય ચીજો જેવી કે દહીંની ટિક્કી, દહીં વડા, દહીંનો ઉપયોગ કરીને બનાવેલું શાક વગેરે જેવી અનેક ખાદ્ય ચીજો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દહીંમાં લેક્ટિક એસિડ, ઝિંક અને […]