આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે જેવી રીતે ખોરાક ની જરૂર પડે છે તેવી જ રીતે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડતી હોય છે. જો શરીરને યોગ્ય માત્રામાં પાણી પૂરું પાડીએ તો આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. જો શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો અશક્તિ અને થાક જેવું લાગવા લાગે છે. તેવામાં તેવા […]