ડેન્ડ્રફ વાળની સામાન્ય સમસ્યા છે. વાળ ખરવા અને રૂક્ષ થવા પાછળ ડેન્ડ્રફ મોટું કારણ છે. તમે જોતા હશો કે ઘણા લોકોને શિયાળાની સિઝનમાં ડેન્ડ્રફ ની સમસ્યા વધી જાય છે. ઓછા લોકો જાણતા હશે કે ગુસ્સો, સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશનને કારણે ત્વચા અને વાળ બંને પર સીધી અસર પડે છે. આ સાથે જ જો ભોજનમાં જરૂરી […]
