Posted inHeath

દાંતમાં અસહ્ય દુખાવો થાય છે તો આ રહ્યો ઉપાય માત્ર 5 મિનિટ માં જ દુખાવો ગાયબ કરી દેશે

આજના સમયમાં નાની ઉંમરમાં દાંતના દુખાવા થવા જેવી સમસ્યા ખુબ જ સામાન્ય બની ગઈ છે. દાંતના દુખાવા દાંતમાં સડો થવાના કારણે પણ થઈ શકે છે. જો દાંતમાં સડાની સમસ્યા હોય તો દાંતને પોલા કરી દે છે અને દાંતને કમજોર કરી નાખે છે. દાંતમાં સડા થવાની સમસ્યા આપણી કેટલીક બેદરકારીના કારણે પણ થઈ શકે માટે આપણે […]