ડાયાબિટીસ, કબજિયાત, આંખોની તકલીફ, ત્વચા, એનિમિયા જેવી ઘણીં બધી તકલીફોથી દૂર રહેવા માટે રોજ ભોજનમાં સૂકા ધાણાનો સમાવેશ કરવો જોઈએ. આખા ધાણામાં ઘણાં મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ ,આયર્ન, વિટામિન B1 અને વિટામિન A રહેલું હોય છે. ધાણા શરીરની ધણી બધી હેલ્થ સમસ્યાઓને ઠીક કરવામાં આ મદદ કરે છે. તો અહીંયા જાણીએ ધાણાથી થતા કેટલાક […]