અત્યારના સમયની ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે આધુનિક સમયમાં ફિટ રહેવું ખૂબ જ મુશ્કેલ કામ છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી સ્વસ્થ રહેવું કોઈ પડકારથી ઓછું નથી. આ ઉંમરમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડની અને લીવર સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે અને અત્યારે તો નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા વધવા લાગી […]