ઘણા લોકોને અમુક ખોટી આદત હોય છે જેના કારણે તેમને કેન્સર જેવી સમસ્યા થતી હોય છે. આ ઉપરાંત ઘણા લોકોને બીટી, સીગરેટ, તમાકુ જેવી કોઈ પણ પ્રકારની વસ્તુનું સેવન કરવાની આદત હોતી નથી તેમ છતાં પણ તે વ્યક્તિને કેન્સર જેવી મોટી બીમારીના શિકાર થઈ જતા હોય છે. જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વ્યસન […]