Posted inHeath

કોલેસ્ટ્રોલને 15 ટકા સુધી નિયંત્રિત કરવા કરો આ ડ્રાય ફ્રુટનું સેવન આ વસ્તુનું ડ્રાય ફ્રુટનું સેવન કરવાથી યાદશક્તિ કોમ્પ્યુટર જેવી તેજ થઇ જશે

ડ્રાય ફ્રુટ એટલે કે સૂકા મેવાને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેનું સેવન કરવાથી એકંદર આરોગ્ય સુધરે છે. કેટલાક ડ્રાયફ્રુટનું સેવન એટલું અસરકારક છે કે તે હૃદય, મગજ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે અસરકારક સાબિત થાય છે. અખરોટ એક એવું ડ્રાય ફ્રુટ છે જેનું સેવન કરવાથી તમારું આયુષ્ય લંબાય છે. આ એક એવું સુપરફૂડ છે જેનાથી […]