મોટાભાગે બધા લોકો કેળાનો ખાવામાં ઉપયોગ કરતા હોય છે પરંતુ તમને જણાવીએ કે કેળાનો ઉપયોગ તમે તમારા સ્વાસ્થ્ય સાથે સાથે ત્વચા માટે પણ કરી શકો છો. કેળા આપણી ત્વચાને ગોરી બનાવવાની સાથે સાથે આપણને યુવાન બનાવી રાખવામાં પણ મદદ કરે છે. કેળામાંથી બનવેલા ફેસપેક નો ઉપયોગ કરવાથી ત્વચા પરની ઓઇલી થી લઇને રૂક્ષ ત્વચા અને […]