Posted inHeath

રોજ સવારે નરણાકાંઠે ઉઠીને ખાઈ લો એક વાટકી આ અંકુરિત કઠોળ ઉંમર વઘતી ઉંમરે હાડકા થઈ જશે મજબૂત

દરેક વ્યક્તિ રોજે પોતાને સ્વસ્થ રાખવા માટે ખોરાક ખાય છે. આમ જોવા જઈએ તો આપણા શરીરને સ્વસ્થ રાખવા ફળો, લીલા શાકભાજી, જ્યુસ, ડ્રાયફ્રુટ, કઠોળ વગેરેનું સેવન કરતા હોય છે. કઠોળને ફણગાવીને ખાવામાં આવે તો તેના અદભુત ફાયદા થતા હોય છે. માટે આજે અમે તમને ફણગાવેલ મગ ખાવાના ફાયદા વિશે જણાવીશું. ફણગાવેલ કઠોળનું સેવન કરવાથી આપણું […]