જયારે ડ્રાયફ્રુટ ની વાત કરીને ત્યારે સૌથી પહેલા અંજીરનું નામ આવે છે. અંજીરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. અંજીરને આપણે માનીએ છીએ તેમ તે બહુ સામાન્ય ફળ નથી. તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. અંજીર સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. કદાચ અંજીર એકમાત્ર એવું ફળ છે જેને ફળ તરીકે ખાવામાં […]