આજે ઘણા લોકો મેદસ્વીતાના શિકાર હોય છે, વ્યક્તિના શરીરમાં લાઈફસ્ટાઈલ માં ફેરફાર થવાના કારણે મેદસ્વીતા જેવા સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે આ ઉપરાંત ઘણી બધી નાની મોટી બીમારીના શિકાર બનવું પડતું હોય છે. શરીરમાં મેદસ્વીતા વધવાના ઘણા બધા કરાનુ હોય છે, જેમ કે, મેંદા વાળી વસ્તુઓ ખાવી, ચરબી યુક્ત ખોરાક ખાવો, એક સાથે […]