Posted inBeauty, Heath

સવારે ખાલી પેટે આ વસ્તુના પાંદડાને ચાવી ચાવીને ખાઈ જાઓ વાળ ખરતા અટકીને મૂળથી મજબૂત બની જશે

Foods for Thicker Hair : આજની જીવનશૈલી, ખાવાની ટેવ, તણાવ અને યોગ્ય પીએચ લેવલના પાણીનો ઉપયોગ ન કરવાને કારણે લોકો વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાળ ખરતા રોકવા માટે લોકો માથાની ચામડી પર વિવિધ પ્રકારના તેલ, શેમ્પૂ અને હોમમેઇડ માસ્ક લગાવે છે. કેટલીકવાર આ વસ્તુઓ વાળ ખરવાનું બંધ કરે છે, તો કેટલાક કિસ્સાઓમાં […]