આપણી વ્યસ્ત અને ભાગદોડ ભરી જીવન શૈલીમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવાનું પણ ભૂલી જતા હોઈએ છીએ. જો આપણે આપણા સ્વાસ્થ્ય પર યોગ્ય ઘ્યાન આપી શકતા નથી તો આપણે અનેક બીમારીના શિકાર પણ બની શકીએ છીએ. વાતાવરણમાં બદલાવ થવાના કારણે પણ વાયરલ ઈન્ફેક્શનના શિકાર પણ બની શકીએ છીએ. જયારે આપણા શરીરમાં ઈમ્યુનિટી ઓછી થવા લાગે […]