Fungal Infection : આપણે બધાને ત્વચા સંબંધિત વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમાંથી એક ફંગલ ઇન્ફેક્શન પણ છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં ફંગલ ઇન્ફેક્શનના કેસ વધવા લાગે છે. ફંગલ ઇન્ફેક્શન એ ત્વચાનો ચેપ છે. આ ચેપ ત્યારે થાય છે જ્યારે ફૂગ ત્વચાના કોઈપણ ભાગ પર આક્રમણ કરે છે. તેના કારણે ત્વચા પર બળતરા, […]