આ ઋતુમાં શરદી ઉધરસ થઈ જાય તે સામાન્ય છે. જેમાંથી ઘણી વાર ગળામાં ખરાશ થઈ જાય, ગળામાં કફ થાય જેવી ઘણી બધી સમસ્યા થાય છે, અને ગળાને જામ કરી દે છે. જેમ કે ઘણા લોકોને આ ઋતુમાં કફ થતો હોય છે અને એને લીધે ગળામાં ખરાશ થઈ જાય અને ગળામાં કફ ભરાઈ રહેતો હોય છે. […]