શરીરના સારા સ્વાસ્થ્ય માટે વઘારે પાણી પીવું ખુબ જ જરૂરી છે. શરીરમાં મોટાભાગના રોગો પાણીની ઉણપ થવાના કારણે થતી હોય છે. તેવા સમયે ડોક્ટર પણ વધુ માં વધુ પાણી પીવાની સલાહ આપતા હોય છે. પાણી શરીરનો એક મુખ્ય સ્ત્રોત છે, જેના વગર શરીરના અંગો યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ માટે શરીરના દરેક અંગોને […]