આપણા શરીર માટે સૌથી જરૂરી હવા પછી કોઈ બીજી જરૂરીયાત વસ્તુ હોય તો તે છે શુધ્ધ પાણી છે. આપણા શરીરના પોષણ અને રક્ષણ માટે ખાદ્ય પદાર્થો ઉપરાંત જો પાણી ગરમ હોય તો કેટલાય ફાયદા વધુ કરે છે. ઠંડા પાણી કરતા ગરમ પાણી પીવાથી શરીરના ઘણા બધા નાના મોટા રોગો દૂર થઈ શકે છે. પરંતુ કોઈ […]