મચ્છર કરડવાથી ખજવાળ તો આવે જ છે પરંતુ સાથે ઘણી ગંભીર બીમારી પણ લઈને આવી શકે છે. મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા ગંભીર બીનારીના શિકાર બનાવે છે. એક મચ્છર કરડવાથી આખું શરીર નબળું અને કમજોર પડી જાય છે. જયારે મેલેરિયા થાય છે ત્યારે જાડા-ઉલટી થાય છે જેથી શરીર પાણીની ઉણપ પણ થઈ જાય છે […]