ઘી વર્ષોથી આપણા રસોડામાં એક અભિન્ન અંગ રહ્યું છે. ઘી ખાવાની સાથે સાથે વાનગીઓનો સ્વાદ વધારવાથી લઈને અનેક રોગોને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘી ને બધા જ પોષક તત્ત્વો અને વિટામિન્સનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. ઘીના સેવનથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. દાદીમાના ઘરગથ્થુ ઉપચારમાં પણ ઘી મહત્વની ભૂમિકા […]