આ લેખમાં તમને યુરિક એસિડ વિષે જણાવીશું. યુરિક એસિડની સમસ્યા ઘણા બધા લોકોમાં જોવા મળે છે. યુરિક એસિડના ઉચ્ચ સ્તરને હાયપર્યુરિસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. આનાથી ગાઉટ નામની બીમારી થઈ શકે છે જેના કારણે સાંધામાં દુખાવો થાય છે. તમારું શરીર યુરિક એસિડ ઉત્પન્ન કરે છે જ્યારે તે પ્યુરિનને તોડે છે, જે તમારા શરીરમાં કુદરતી રીતે […]