Posted inHeath

તાવ, ડાયાબીટીસ, અસ્થ્મા, માનસિક તણાવ જેવા રોગો ને જડમુડ માથી દૂર કરવાના આયુર્વેદિક ઉપાય

ગિલોય એટલે કે ટીનો ફોરા કાર્ડિફ ઓલિયા એક બહુવર્ષીય વેલ છે. તેના પાંદડાંને પાનના પત્તા ની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે. ગિલોય ને આયુર્વેદમાં ગડુચી, ચકરાગી અને અમૃતાના નામથી ઓળખવામાં આવે છે. ગિલોય ખુબ જ ગુણકારી આયુર્વેદિક વનસ્પતિ છે. આયુર્વેદ જગતમાં તે તાવ ની મહાન અવશધી તરીકે ઓળખાય છે. ગિલોયની વેલ જંગલો પહાડી ચટાનો વગેરે સ્થાનો […]