દરેક છોકરીઓ અને મહિલાઓ આજના સમયમાં બાજુ વાળા કરતા પણ સુંદર દેખાવાનું વધારે પસંદ કરે છે. તેમનું એક જ સપનું હોય છે કે સુંદર દેખાવનું કારણકે સુંદર ચહેરો હોવાથી બધા વ્યક્તિ તેમની સામે જોવે આ માટે અઠવાડિયામાં એક વખત બ્યુટી પાર્લરનું પગથિયું ચડતા હોય છે. બ્યુટી પાર્લરમાં જઈને ચહેરા પર ફેશિયલ, સ્ક્રબ વગેરે કરાવતા હોય […]
