હાલમાં ઉનાળાની ગરમીમાં દરેક મહિલાઓ અને પુરુષોની એક જ સમસ્યા હોય છે. જે ચહેરાને લગતી સમસ્યા છે. અત્યારે હાલમાં ઉનાળાની ગરમીમાં સૂર્ય પ્રકાશના કિરણોથી ચહેરા પર કાળાશ પડી જતી હોય છે. જેથી ચહેરાની સુંદરતા પણ છીનવાઈ થઈ જાય છે. બીજી ઋતુ કરતા ઉનાળામાં સૂર્યપ્રકાશથી ચહેરો હોય તેના કરતા દેખાવમાં ખુબ જ ઓછો થઈ જાય છે. […]
