Posted inHeath

શરીરમાં યુરિક એસિડ વધી જાય તો આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાઓ યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે સવારે કરી લો આ દેશી વસ્તુનું સેવન

યુરિક એસિડ જે શરીરમાં એક કચરો છે. આ કચરો જયારે શરીરમાં વધે ત્યારે કિડનીના કાર્યને અસર કરે છે. જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડ વધે છે, ત્યારે તે સાંધા અને પેશીઓમાં જમા થઈ જાય છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં યુરિક એસિડ વધવાથી હાઈ બ્લડ પ્રેશર, સાંધામાં દુખાવો, ચાલવામાં તકલીફ અને સોજાની સમસ્યા […]