ભારત ના શાસ્ત્રોમાં ઋષિ મુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે અને આપણા પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે અને તેને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે એટલા માટે આયુર્વેદ ની દ્રષ્ટિથી ગૌમૂત્રને ખુબ જ ખાસ માનવામાં આવ્યું છે. ગાયનું દૂધ, ઘી, છાણ […]