Posted inHeath

શિયાળામાં હાડકા અને સાંઘાના દુખાવા કે જકડાઈ જવાની સમસ્યા હોય તો ઘરે બનાવેલ આ લાડુ રોજ એક ખાઈ જાઓ આખો શિયાળો દુખાવો નહીં થાય

શિયાળાની ઋતુ દરેક વ્યક્તિને ખુબ જ ગમે છે. પરંતુ શિયાળાની ઋતુમાં કેટલીક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને શિયાળાની ઠંડીમાં સાંઘાના દુખાવાની સમસ્યા ઘણા લોકોને ખુબ જ પરેશાન કરી શકે છે. ઠંડીની સીઝનમાં મોટાભાગે સાંઘા દુખાવાની સમસ્યા વૃદ્ધ લોકોને વઘારે રહેતો હોય છે. દવા અને માલિશ ઉપરાંત કેટલીક ખાણી પીણીની વસ્તુઓ પણ સાંઘાના […]