આજના સમયમાં મોટા ભાગે દરેક લોકો વાળને લગતી સમસ્યા જોવા મળી રહી છે. જેમાં વાળ ખરવા, વાળમાં ખોડો થવા જેવી સમસ્યા થતી હોય છે. અત્યારે હાલમાં નાની ઉંમરે મોટા ભાગે દરેક વ્યક્તિ વાળ સફેદ થવા, વાળમાં ટાલ પડવી, વાળ બે મુખી થવા જેવી સમસ્યાઓથી પીડાતા હોય છે. આ બધી સમસ્યાઓ આજના આધુનિક યુગમાં વધારે પડતા […]
