આજના સમયમાં વસ્તી વધવાની સાથે લોકોની જીવન જરૂરિયાત વસ્તુની માંગ પણ વધુ જોવા મળે છે જેથી વસ્તી વધવાની સાથે વૃક્ષો પણ ઝડપથી કપાઈ રહ્યા છે જેના કારણે પ્રદુષણમાં પણ ખુબજ વધારો થઇ રહ્યો છે. વાતાવરણમાં પ્રદુષણ વધવાથી તેની સીધી અસર આપણા પર પડે છે. આજ કારણે આજના સમયમાં પ્રદૂષણને કારણે વાળની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો […]
