Posted inYoga

આ બે આસન કરી લેશો તો વાળ પાછળ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર વાળની બધી જ સમસ્યાઓ થઇ જશે ગાયબ

વાળ ખરવા અને વાળની બીજી બધી સમસ્યાઓ થવી એ આપણી બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને આહારમાં પોષણના અભાવને કારણે ઝડપથી વધતી સમસ્યા છે. કેટલાક લોકોમાં, આ સમસ્યા આનુવંશિકતા, હોર્મોનલ ફેરફારો અને તબીબી પરિસ્થિતિઓ, દવાઓની આડઅસર, ખૂબ તણાવ જેવી સમસ્યાઓના કારણે પણ જોવા મળી રહી છે. થોડા વર્ષો પહેલા સુધી વાળ ખરવા એ ઉંમરની સમસ્યા ગણાતી હતી, જો […]