Posted inHeath

હરસ મસાના દુખાવાને કાયમી દૂર કરવા માટે ના ઘરેલુ ઉપાય

આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું ખુબ જ જરૂરી છે. જે શરીરમાં પાણીની ઉણપ રહેતી હોય અને ફાયબરની કમી રહેતી હોય ત્યારે મસા થતા હોય છે. જયારે આપણું મળ જાદુ રહે છે ત્યારે મળ નીકળવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે. જેના કારણે લોહી આવતું હોય છે. આ સમસ્યા ને હરસ તરીકે ઓળખવામાં આવે છે. હરસ […]