ચા આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ મોટાભાગે ઘણા લોકોને સવારે ખાંડ વાળી ચા પીવાની કુટેવ હોય છે. જો તેમને સવારે ચા ના મળે તો તેમનો આખો દિવસ ખુબ જ જતો હોય છે. ખાલી ભારતમાં જ નહિ દરેક જગ્યાએ ખાંડ વાળી ચા પીવાનું ખુબ જ મહત્વ છે. જો તમે કોઈના ઘરે ગયા હોય તો પણ […]
