આમ તો આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે પાણી આપણા શરીરના અંગો માટે ખુબ જ જરૂરી છે. આપણે ઘરે હોઈએ તો ROનું પાણી, ફ્રિઝનું પાણી, માટલાનું પાણી પિતા હોઈએ છીએ, આ ઉપરાંત આપણે ક્યાંક બહાર ગયા હોય ત્યારે બિસ્લરી પાણી જેવા અન્ય મિનરલ્સ પાણી પિતા હોઈએ છીએ. પરંતુ હવે ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે […]