આપણા શરીરને અનેક રોગથી સુરક્ષિત રાખવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ માટે આજે અમે તમને એક ઉકાળા વિશે જણાવીશું જેનું સેવન માત્ર ત્રણ દિવસ સવારે અને સાંજે બે-બે ચમચી જ કરવાનું છે. આપણા શરીરમાં ઈન્ફેક્શન અને હાનિકારક ઝેરી તત્વો હોવાથી આપણા શરીરમાં અનેક વાયરલ બીમારીના શિકાર થઈ જઈએ છીએ જેના કારણે […]
