આજના સમયમા દરેક વ્યકતિ સ્વસ્થ રહેવા માંગે છે. જેના કારણે તે ઘણી કસરત કે ઓર્ગેનિક ફ્રૂટ્સનું સેવન કરતા હોય છે. મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. મશરૂમનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ થાય છે. આ ઉપરાંત મશરૂમ અનેક પોષક તત્ત્વોથી ભરપૂર છે. મશરૂમમાં ફાઈબર, પ્રોટીન, ઝીંક, વિટામિન-ડી, સેલેનિયમ, એમિનો એસિડ, કોપર, પોટેશિયમ,આયર્ન, એન્ટી ઓક્સીડેન્ટ જેવા […]