ઉંમર સાથે વજન વધવું ખૂબ સામાન્ય છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તમારું મેટાબોલિઝમ ધીમું થાય છે. તેથી જ્યારે તમે 40 વર્ષે પહોંચો છો, ત્યારે તમારું વજન વધવા લાગે છે. જો કે, આ માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે ધીમી ચયાપચય, શારીરિક પ્રવૃત્તિનો […]
