આપણે બઘા જાણીએ જ છીએ કે ઋતુ બદલાવના કારણે આપણે બીમાર પડીએ છીએ. ઘણી બીમારી એવી થઈ છે કે જે ઘર કરી જાય છે. તે બીમારી દૂર કરવા માટે બહુ જ પ્રયત્નો કરવા છતાં પણ જતી નથી. ઘણા લોકોને જેમ કે સ્ત્રીઓ, યુવાનો, વૃદ્ધો માં સૌથી વઘારે સાંઘાના દુખાવા થતા હોય છે. જેથી તે ખુબ […]