આપણી આસપાસ લગભગ હજારો લોકો પીડિત છે, માત્ર ફરક એ છે કે અમુક વ્યક્તિ અત્યંત ગંભીર રોગોનો શિકાર છે, અને તે કોઈ એક રોગ છે. પરંતુ આજકાલની ફાસ્ટ જનરેશનમાં તમને હૃદય રોગોના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળશે. હાર્ટને લગતી બીમારી ખુબ જ જીવલેણ હોય છે, જે દર્દીને અંદરથી ઘાતક હુમલો કરે છે. વર્ષ માં એક […]