અત્યારે હાર્ટ અટેકથી ઘણા લોકો મુત્યુને ભેટિયા છે, તેમાં નાની ઉંમરના લોકો સૌથી વધારે જોવા મળી રહ્યા છે, હાર્ટ અટેક આમ તો મોટી ઉમેરની બીમારી છે, પરંતુ અત્યારની જીવન શૈલી પ્રમાણે નાની ઉંમરે જ હાર્ટ અટેક નું જોખમ પણ ખુબ જ વધી ગયું છે. હાર્ટ અટેક આવે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવી અનેક સમસ્યાઓ […]
