Posted inHeath

ગમે તેવી હેડકી આવતી હોય તો માત્ર 2 મિનિટમાં મટી જશે, જાણો આ ચમત્કારી ઉપાય

જો હેડકી આવે તો કહેવામાં આવે છે કે કોઈ તમને યાદ કરી રહ્યું છે. પણ વાસ્તવમાં એવું કઈ હોતું નથી. જો કંઈક ગરમ ખાધા પછી ઠંડુ ખાવામાં આવે, સિગરેટ પીવાની આદત હોય અથવા તો વધારે પડતું ટેન્શન લેવામાં આવે તો પણ હેડકી આવે છે. જયારે આપણે નિરંતર શ્વાસ લઈએ છીએ ત્યારે હવા ફેફસામાં જાય છે […]